હવે 1xBet સ્પોર્ટ્સ એપ ડાઉનલોડ કરો
વેલકમ બોનસ મેળવો!
*એપ્લિકેશન ડાઉનલોડ કરીને, તમે સ્વીકારો છો કે તે પ્લે સ્ટોરની બહારની છે.
1xBet મોબાઇલ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?
- નવીનતમ 1xbet.apk ફાઇલ મેળવવા માટે "હમણાં ડાઉનલોડ કરો!" ક્લિક કરો .
- તમારા સ્માર્ટફોનની સેટિંગ્સમાં અજાણ્યા સ્ત્રોતોમાંથી એપ્લિકેશંસ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપો.
- "ડાઉનલોડ્સ" ફોલ્ડરમાં 1xbet.apk ફાઇલ પસંદ કરો અને તેને ઇન્સ્ટોલ કરો.
આજે જ 1xBet એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું શરૂ કરો!
તમારા મોબાઇલ ફોન પર સત્તાવાર વેબસાઇટના તમારા બધા મનપસંદ કાર્યોનો આનંદ લો! મોબાઇલ એપ્લિકેશન પહેલાં ક્યારેય વધુ અનુકૂળ ન હતી! તમારા એકાઉન્ટના તમામ ઈતિહાસ, વિવિધ પ્રકારની રમતગમતની ઈવેન્ટ્સ અને લાઈવ સ્ટ્રીમ્સ, સ્કોર્સ અને અન્ય નિર્ણાયક ડેટા અપડેટેડ લાઈવની ઝટપટ ઍક્સેસ મેળવો!
જો તમે મોબાઇલ વડે ગેમ્બ્લિંગ કરવાનું વધુ પસંદ કરતા હોવ, તો તમારે 1xBet એપ ડાઉનલોડ કરવી જ રહી. સોફ્ટવેર ઓઇઓએસના ૧૪.૦+ અને એન્ડ્રોઇડના ૫.૦+ વર્ઝન ઉપર ચાલે છે. બુકિંગ કરનારી વેબસાઇટ પર જે વિકલ્પો છે એ તમામ વિકલ્પો તેમાં છે, જેમાં મેચ પહેલાનું અને ચાલુ મેચ દરમિયાનનું બેટિંગ, કેસિનો અને 1xGames પણ સામેલ છે. તમે તમારા ખાતામાંથી ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન કરી શકો છો, સેટિંગ બદલી શકો છો, બોનસ માટે અપ્લાય કરી શકો છો અને તમારી બેટિંગ હિસ્ટ્રી પણ જોઇ શકો છો.
વનએક્સબેટ એપ ડાઉનલોડ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા માટે, તમારા મોબાઇલ ફોનમાંથી બુકિંગ કરનારની વેબસાઈટ ખોલો અને એપ બેનર પર ક્લિક કરો. બીજો વિકલ્પ એ છે કે એપ્લિકેશનના પેજ ઉપરથી QR કોડ સ્કેન કરો જેથી ડાઉનલોડ લિંક ખુલશે. એકવાર 1xBet ની APK file ડાઉનલોડ થઈ જાય, પછી ઇન્સ્ટોલેશન અલાઉ કરો, જેમાં સામાન્યતઃ ૧-૨ મિનિટ લાગતી હોય છે. શક્ય છે કે તમારો ફોન અજાણ્યા સ્રોતમાંથી ઇન્સ્ટોલેશન કરવાની ના પાડે. જો એમ થાય તો, સિક્યોરિટી સેટિંગ્સ ચકાસો અને તેમાંથી મંજૂરી આપો.
આઇઓએસ માટે વનએક્સબેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે, 1xBet ની મોબાઇલ વેબસાઇટ ખોલો અને લિંક પર ક્લિક કરો. બીજો વિકલ્પ એ છે કે, એપ સ્ટોરના સર્ચ બારમાં વનએક્સબેટ સર્ચ કરો. તમને એપ મળી જાય એ પછી, ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો, અને તે તરત જ તમારા આઇફોન કે આઇપેડ પર ડાઉનલોડ થઈ જશે. જો એપ સ્ટોરમાંથી એપ્લિકેશન પેજ ખુલતું ન હોય, તો, તમારા અકાઉન્ટમાં પ્રદેશ બદલીને કોલંબિયા પસંદ કરો, જેને લગતી માહિતી બુકિંગ કરનારી વેબસાઈટ ઉપર અપાયેલી છે.
તમારે 1xBet જ શા માટે પસંદ કરવી જોઇએ?
વનએક્સબેટ એપ ડાઉનલોડ યુઝર્સને આ સુવિધાઓ આપે છેઃ
- સરળતાથી અને ઝડપથી પ્લેટફોર્મ પર જઈ શકાય છે;
- કનેક્શન એકદમ સ્થિર રહે છે;
- 1xBet મોબાઇલ વેબસાઇટની સરખામણીએ ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ
એપ્લિકેશન કમ્પેટિબિલિટી
જૂના મોબાઇલમાં ઈન્સ્ટોલેશન વખતે સમસ્યા થઈ શકે છે. એપની તકનીકી જરૂરિયાતો એકદમ ઓછી છે, પણ દરેક અપડેટ વખતે એ જરૂરિયાત વધતી જાય છે. 1xBet પ્રોગામની જરૂરિયાતો વિશેની પ્રાથમિક માહિતી આ રહી:
સિસ્ટમ |
એન્ડ્રોઇડ |
આઇઓએસ |
ઓએસ વર્ઝન |
૫.૦+ |
૧૪.૦+ |
સોફ્ટવેર વર્ઝન |
v.૧૨૯ (૧૪૦૫૩) |
૧૪.૪૯ |
સાઇઝ |
૭૯,૬૧ એમબી |
૩૨૨,૪ એમબી |
જો 1xBet એપ ડાઉનલોડ નિષ્ફળ રહે, તો તમે માત્ર સાઇટ પર જ રમી શકશો. વેબસાઇટનું મોબાઇલ વર્ઝન તમામ મોબાઇલો પર કોઈ પણ સમસ્યા વિના ચાલે જ છે.
1xBet એપ દ્વારા ઝડપી રજીસ્ટ્રેશન
તમે સીધા જ વનએક્સબેટ એપમાંથી બુકિંગ લેનાર પાસે રજીસ્ટ્રેશન કરાવી શકશો. એ માટે આ મુજબ કરો:
- રજીસ્ટ્રેશન ટેબ ખોલો.
- રજીસ્ટ્રેશન મેથડ પસંદ કરો.
- ફોર્મ ભરો.
- નિયમો સાથેના એગ્રીમેન્ટને કન્ફર્મ કરો.
- રજીસ્ટર પર ક્લિક કરો.
બોનસ મેળવવા માટે તમારે મોબાઇલ ફોન અને ઇમેલ કન્ફર્મ કરો. 1xBet બુકિંગ લેનાર પ્રથમ ડીપોઝિટ પર ૪૦૦ યુએસડી જેટલું સ્પોર્ટ્સ બોનસ આપે છે અને ૧૩૦૦૦૦ રૂપિયાનું વેલકમ પેકેજ + કેસિનોમાં ૧૫૦ ફ્રી સ્પીન પણ આપે છે. આ પેકેજ પહેલી ચાર ડીપોઝિટ પર મળી શકે છે. વર્તમાન ગ્રાહકો માટે પણ ભેટ ઉપલબ્ધ હોય છે.
તમારા અકાઉન્ટના લોગિન આઇડી (આઇડી, ફોન નંબર, કે ઇમેલ એડ્રેસ) અને પાસવર્ડ દાખલ કરો. જો તમે પાસવર્ડ ભૂલી જાવ તો, તેને તમે લોગિન પોપ અપ દ્વારા રિકવર કરી શકો છો. ઉપરાંત, રીમેમ્બર મી ફીચર પણ ઉપલબ્ધ છે જેથી તમારે દરેક લોગિન વખતે બધી માહિતી દાખલ કરવી ન પડે.